આભાર
Pinki on Aug 16th 2007 04:31 am
આભાર. . . . . . .
સુરેશદાદા,
તમને તો મેં મારી રચના મઠારવા આપેલી,
પણ તમે તો એને જ યોગ્ય ગણી તમારા blog પર
publish કરી એક સુખદ આશ્ચર્ય આપ્યું.
તો આપ આ blogનું પહેલું પ્રેરકબળ બન્યાં.
અને ઊર્મિ,
અમે ક્યારેય એકબીજાંને જોયાં નથી.
પણ રોજ મળીએ……… ખરુંને ?!!
અને blog introduce કરવાની પ્રેરણા એણે જ આપી.
જો હવે શબ્દશ: update ના કરી શકું તો help તારે જ કરવી રહી.
વિશાલભાઇ,
એમણે એટલો Technical support કર્યો છે કે,
એમના inboxમાં મારું id જોઇને જ કંટાળી જતાં હશે
અને છતાં બીજે જ દિવસે એમનો reply હોય જ……
કદાચ શબ્દશ: આપનો આભાર વ્યકત કરતાં નહિં આવડે મને,
but Thanks from bottom of my heart…….
અને હા,
આ સર્જનક્રિયાનાં સહભાગી એવાં સૌ,
ઇશ્વરસર્જિત આ પ્રકૃતિ,
હર પળ બદલાતા એનાં આ રુપ,રંગ -
જીવનને નવપલ્લવિત કરી દે, અને એનો રોમાંચ
શબ્દોમાં વર્ણવું કે રંગો જ એને ન્યાય આપી શકશે એ,
મીઠી મૂંઝવણમાં ક્યારેક એને માણી લેવાની મુક્તિ મળી જાય……
બદલાતી મૌસમની જેમ જ બદલાતી
પરિસ્થિતિ અને સંજોગનો…….
અને એ સમયે,
મારા જીવનમાં આવેલી ,
તમામ વ્યક્તિ જેણે જાણતાં-અજાણતાં મને,
પ્રેમ,હૂંફ,પ્રેરણા અને સહકાર આપ્યો.
આપ સૌનાં સલાહ-સૂચન અને માર્ગદર્શન આવકાર્ય છે.
Comments (4)
પિંકી, મારા હાઈકુ માં તારી પ્રતિક્રિયા જોઇને તને શોધી તો કાઢી, પણ મારો સ્વાર્થ હવે તને આ પુછે છે કે હું કેવી રીતે મારો બ્લોગ બનાવી શકું? તારી સલાહ આપીશ તો ખુબ ખુશી થશે. ને હા મારા બીજા હાઈકુ તૈયાર જ છે, પોષ્ટ કરું એટ્લી વાર્ !
તારો આભાર .
ગમી છે આભારભરી કાવ્યરચના તારી
ભરી છે જેમા સુરેશ્દાદા ઉર્મિ અને વિશાલભાઈ માટે અંતરવાણી તારી
પીન્કી ચન્દ્રપુકાર પર પધારી બે શબ્દો જે તેં કહ્યા
એ તો હવે મારા હૈયામાં હંમેશા રહ્યા……
…………………………………………
Pinki PLEASE do visit my website when you can….& invite your friends too…
http://www.chandrapukar.wordpress.com
Namste!
I have Premchand k. Shrimali. My nick name in gujarat literature Pravin k.Shrimali. I have Author in gujarati. I have Write in Short Stories, Novel and Poem. I hav epublished Newspaper of fouthnightly for youngsters. This nwespaper in Gujarati literature, News, Job, Career, Studi, Social, Yuth Problem solution, Yuva world etc.
Please give me help for support of this glog.
Help me this blog see in full gujarati and technical suggetion.
Can u help me?
- Prem k.Shrimali
Mo. 98257 73185
તમારો બ્લોગ બહુ જ સરસ છે.રચનાઓ એક એકથી ચડિયાતી છે…ખુબ ખુબ અભિનંદન.
http://paresh08.blogspot.com/