હાઇકુ

Pinki on Aug 21st 2007 08:16 am

રસ્તો અને હું,
સડસડાટ ચાલ્યાં.
મંઝિલ, એ શું ?

અંતહિન સડક જ હમસફર બની જાય તો મંઝિલની કોને ફિકર ?!

૨૧.૮.૨૦૦૭, મંગળવાર, અમદાવાદ.

Filed in હાઇકુ | Comments (1)

One Response to “હાઇકુ”

  1. વિવેકon 21 Aug 2007 at 11:36 pm

    સુંદર હાઈકુ…

    મારી દૃષ્ટિએ કવિતાને જ બોલવા દો… એને સમજવાનું કામ વાચક પર જ છોડી દેવું જોઈએ… આ હાઈકુ વાંચતા જ આપ જે કહેવા માંગો છો એ તાદ્દશ થી જ જાય છે…

Trackback URI | Comments RSS

Leave a Reply