મન
Pinki on Aug 23rd 2007 12:17 am
હરખ હરખ,ભરખ ભરખ,
અટક અટક,સરક સરક.
ગટરપટર, સટરપટર…….
કદી ચટપટ,કદી નટખટ,
કદી ઝટપટ,કદી ખટપટ.
અલપઝલપ, અલકમલક……
સરરર સટ્………
ધડડડ ધબ્………
મરક મરક, હસત હસત,
શાને આમ, કરત કરત?!!
૧૭.૮.૨૦૦૭, શુક્રવાર, અમદાવાદ.
Filed in કાવ્ય | Comments (5)
મનની સુંદર શબ્દાકૃતિ ખડી કરી…
મને તો આ રચના ખૂબ ગમી.
ચારણી ડિંગળ જેવી તદ્દન મુક્ત અને મૌલિક રચના.
જુ. કાકા, ચારણી ડિંગળ (ઉ.દા. રેણકી છંદ) પર વધુ પ્રકાશ પાડી શકે.
આ વાંચીને પહેલા તો મને હમ દિલ દે ચુકે સનમનું પેલું ગીત યાદ આવી ગયુ
મનમોહિની તેરી અદા…
તમારા લખેલા લયમાં જ આ ગીત ગવાયુ છે.
good one something different