Pinki on Aug 26th 2007 10:15 pm
વસી આંખોમાં, વહે તું નિરંતર પછી અશ્રુમાં.
વસી ગયો તું દિલમાં અને પછી તો આંખોમાં પણ આ શું આંસુ બનીને જ તારી યાદ આવે, એમ કેમ ?
૨૭.૮.૨૦૦૭, સોમવાર, અમદાવાદ.
Filed in હાઇકુ | Comments (5)
બહુ જ સરસ હાઈકુ. સારા હાઈકુ લખવા બહુ જ મુશ્કેલ હોય છે - તેના બંધારણની મર્યાદાઓને કારણે. તારી પાસે ભાવ અખુટ ભર્યો છે. ગદ્ય અને પદ્ય બન્નેમાં તેનો સરસ નીખાર આવે છે. અભીનંદન અને અંતરથી આશીશ.
આંસુનું એને બહાનું હોય છે; આંખને સ્મૃતિઓનું ખાનું હોય છે. (બ્લોગ જોતાં અને આંસુને વાંચતાં આ સ્ફુર્યું, ને નીતાર્યું !) અભિનંદન સહ સ્વાગતમ્ !
દાદા,
‘રક્ષાબંધન’ લેખમાં લખેલ ભાવને ફરીથી હાઇકુમાં લખવા પ્રયત્ન કર્યો. કારણ આંખમાં વસે તે જ આંસુ બનીને પછી વહે છે.એ વિચાર ગમ્યો અને થોડી લાલચ થઇ ગઇ………
સુંદર હાઈકુ…
Dear Pinki,
It’s very nice from u .
You are the master of haikku.
Trackback URI | Comments RSS
Name (required)
Mail (hidden) (required)
Website
બહુ જ સરસ હાઈકુ. સારા હાઈકુ લખવા બહુ જ મુશ્કેલ હોય છે - તેના બંધારણની
મર્યાદાઓને કારણે.
તારી પાસે ભાવ અખુટ ભર્યો છે. ગદ્ય અને પદ્ય બન્નેમાં તેનો સરસ નીખાર આવે છે.
અભીનંદન અને અંતરથી આશીશ.
આંસુનું એને બહાનું હોય છે;
આંખને સ્મૃતિઓનું ખાનું હોય છે.
(બ્લોગ જોતાં અને આંસુને વાંચતાં આ સ્ફુર્યું, ને નીતાર્યું !)
અભિનંદન સહ સ્વાગતમ્ !
દાદા,
‘રક્ષાબંધન’ લેખમાં લખેલ ભાવને ફરીથી હાઇકુમાં લખવા
પ્રયત્ન કર્યો. કારણ આંખમાં વસે તે જ આંસુ બનીને પછી વહે છે.એ વિચાર ગમ્યો અને થોડી લાલચ થઇ ગઇ………
સુંદર હાઈકુ…
Dear Pinki,
It’s very nice from u .
You are the master of haikku.