હાઇકુ

Pinki on Sep 5th 2007 11:48 am

થઇ અળગી
વેલી, ને ઉઝરડાં
ના શું તરુને ?!!

 

નમણી, નાજુક વેલી અલગ થાય છે વૃક્ષથી,
વૃક્ષનાં થડ પર નહિં તો દિલ પર તો જરુર ઉઝરડાં પડ્યાં હશે !!

૩૧.૮.૨૦૦૭,  શુક્રવાર,  દિલ્હી.

Filed in હાઇકુ | Comments (0)

Trackback URI | Comments RSS

Leave a Reply

Powered By Indic IME