નટખટ કહાન
Pinki on Sep 9th 2007 11:42 am
મોહે નટખટ કહાન સતાય (૨)
ગોકુલ છોડ્યો બહુત સતાય - મોહે નટખટ.
પનિયા ભરનકો આજ ગઇ,
બાંસુરી તોરી કહીં ના સુનાઇ - મોહે નટખટ.
બહુત કિન્હીઁ મખ્ખન બનાઇ,
ચોરી ચોરી કાહે ન ખાય - મોહે નટખટ.
સાંજ પડે ગૈયા ઘર આય,
તોરી આહટ ભી ના સુનાઇ - મોહે નટખટ.
૮.૯.૨૦૦૭, શનિવાર, અમદાવાદ.
નટખટ કાનુડો રાધાને ઘણું કનડતો
પણ ગોકુળ છોડીને જતો રહે છે પછી
રાધાને કેટલી સતાવે છે તેની યાદો ?!!!
Filed in ભક્તિગીત | Comments (1)
‘નંદલાલાને માતા યશોદાજી સાંભરે?’ ગીતમાં છેલ્લે પંક્તી છે:
રાધાજીને કહેજો ઉધ્ધવજી, અમીભરી આંખ મારી, રહી ગઈ ગોકુલમાં
(જે કનૈયો ઉધ્ધવજીને કહે છે)
કદાચ, માત્ર આ ગીત/ભજનમાં જ કનૈયો રાધા વીશે શું વીચારે છે તે વ્યક્ત થયું છે. મોટા ભાગનાં તો રાધાનાં વીરહની જ વાત કરતાં હોય છે.