હાઇકુ

Pinki on Sep 16th 2007 05:36 am

સરકી જતી
હાથતાળી દેતી’ક
જોને જિઁદગી !

૧૧.૯.૨૦૦૭,   મંગળવાર,   અમદાવાદ.

Filed in હાઇકુ | Comments (5)

5 Responses to “હાઇકુ”

  1. પ્રતીકon 27 Sep 2007 at 12:31 am

    જિઁદગી તો જાય છે…

  2. Bhagyeshon 01 Oct 2007 at 4:03 am

    It’s remember at every birthday
    Very Nice

  3. Atul Jani (agantuk)on 24 Oct 2007 at 8:57 am

    જોઈ રહ્યો છું
    સરકતી જિંદગી
    તટસ્થ ભાવે !

  4. ketanon 15 Feb 2010 at 3:09 pm

    થોડીક શીકાયત કરવી’તી,
    થોડાક ખુલાસા કરવા’તા,
    એ મોત જરા રોકાઈ જતે,
    મારે પણ બે ચાર કામ હતા,
    જીવનની સમી સાંજે ઝખ્મોની યાદી જોવી’તી,
    બહુ ઓછા પાના જોઈ શક્યો,
    બહુ અંગત અંગત નામ હતા

  5. kaushikon 15 Feb 2010 at 3:10 pm

    કોઇવાર કોઇની પ્રીત પણ તકલીફ આપે છે.
    આંખોને ગમે તે રીત પણ તકલીફ આપે છે.
    હમેંશા હારથી નથી હારી જતો માણસ,
    કોઇવાર જગતમાં જીત પણ તકલીફ આપે છે…
    1 અરમાનો ને રોકે તેવી કોઇ મિનાર હોય તો સારુ,
    દિલની ઇચ્છાઓ ને રોકે તેવી દિવાલ હોય તો સારુ,
    મારે મૃત્યુ પછી પણ એમને જોવા છે,
    મારી કબરમાં નાની તિરાડ હોય તો સારુ….

Trackback URI | Comments RSS

Leave a Reply

Powered By Indic IME