Comments on: મા

By: kmqube
પિંકીબેન,

હું તમારી  બધી રચના વાંચી ગયો પણ આ રચના મને  ખુબ જ વેધક  લાગી …જોકે હું ભાવક તરીકે મારી મર્યાદા જાણું છું, તેથી અન્ય સારી કૃતિઓ  ઉતાવળે ધ્યાન બહાર રહી ગઈ એવું જ બન્યું હશે. પણ સાચું કહું તો આ તમારી શિરમોર રચનાઓ પૈકી એક હશે…વધુ તો વિદ્વાનો પર છોડી ફરીથી અભિનંદન આપું છું…. મારી હાર્દિક શુભેચ્છાઓ

કમલેશ પટેલ

By: Atul Jani (agantuk)
સાચવીને દીકરા જ માના મુખે બરાબર લાગે છે.

અમ વિતી તુજ વિતશે એ શબ્દો જ્યાંરે માના મુખે આવશે ત્યારે મા ની વ્યાખ્યા બદલાઈ જશે

છોરુ કછોરુ થાય પણ માવતર કમાવતર ન થાય એ વાત જ વધારે યોગ્ય લાગે છે.

ટુંકી વાતમાં સચોટ રીતે માનૂં પાત્રાલેખન કરવા બદલ પિન્કી બહેનને ધન્વ્યવાદ.

By: Pinki
દાદા,

કુણાલભાઇના blog પર હમણાં જ

commentમાં લખ્યું આ જ વસ્તુ કે,

ખરેખર હું ભાગ્યશાળી છું કે આપ સૌને

મળી…….. આટલો પ્રેમ, સહકાર

અને માર્ગદર્શન પણ મળે છે…….

http://pratiknaik.wordpress.com/2007/06/04/haju-pan/

Pinki, on September 24th, 2007 at 3:46 pm Said:

ખૂબ સરસ…….

ખરેખર આપણા આ groupનું નામ જ

સહિયારું સર્જન આપવું જોઇએ !

વિવેચક પણ પોતાના સમજી માર્ગદર્શન આપે છે,

અને સર્જક પણ અહમ ભાવ રાખ્યા વગર શીખવાની

કોશિશ કરે છે.

પણ દાદા,અમ વીતી તુજ વીતશે એમ કેમ ?

સમજાયું નહિં ?

અને સાર્થ કે ઉંઝા હું તો જોડણી લખતાં જ શીખું છું આપ સૌ પાસે

હજુ તો …………

By: સુરેશ જાની
કેમ સાચવીને?

અમ વીતી તુજ વીતશે

ધીરી બાપુડીયાં?

ભુલ બતાવું તો માફ કરશે? સાર્થ જોડણીકોશ પ્રમાણે પણ ‘દીકરો’ જોઈએ !

By: સુનીલ શાહ
very nice..!

By: કુણાલ
પિંકીબેન,

ખુબ જ સુંદર વિચાર … અને રજુઆત ખુબ જ અદ્ભૂત…

મા એ મા…

સુખોથી પર એવા સુખની વાત,

માંના ખોળામાં નીંદરની વાત

તમારા શબ્દો ખુબ જ વેધક હોય છે..