હું તમારી બધી રચના વાંચી ગયો પણ આ રચના મને ખુબ જ વેધક લાગી …જોકે હું ભાવક તરીકે મારી મર્યાદા જાણું છું, તેથી અન્ય સારી કૃતિઓ ઉતાવળે ધ્યાન બહાર રહી ગઈ એવું જ બન્યું હશે. પણ સાચું કહું તો આ તમારી શિરમોર રચનાઓ પૈકી એક હશે…વધુ તો વિદ્વાનો પર છોડી ફરીથી અભિનંદન આપું છું…. મારી હાર્દિક શુભેચ્છાઓ
પિંકીબેન,
ખુબ જ સુંદર વિચાર … અને રજુઆત ખુબ જ અદ્ભૂત…
મા એ મા…
સુખોથી પર એવા સુખની વાત,
માંના ખોળામાં નીંદરની વાત
તમારા શબ્દો ખુબ જ વેધક હોય છે..
very nice..!
કેમ સાચવીને?
અમ વીતી તુજ વીતશે
ધીરી બાપુડીયાં?
————–
ભુલ બતાવું તો માફ કરશે? સાર્થ જોડણીકોશ પ્રમાણે પણ ‘દીકરો’ જોઈએ !
દાદા,
કુણાલભાઇના blog પર હમણાં જ
commentમાં લખ્યું આ જ વસ્તુ કે,
ખરેખર હું ભાગ્યશાળી છું કે આપ સૌને
મળી…….. આટલો પ્રેમ, સહકાર
અને માર્ગદર્શન પણ મળે છે…….
http://pratiknaik.wordpress.com/2007/06/04/haju-pan/
Pinki, on September 24th, 2007 at 3:46 pm Said:
ખૂબ સરસ…….
ખરેખર આપણા આ groupનું નામ જ
સહિયારું સર્જન આપવું જોઇએ !
વિવેચક પણ પોતાના સમજી માર્ગદર્શન આપે છે,
અને સર્જક પણ અહમ ભાવ રાખ્યા વગર શીખવાની
કોશિશ કરે છે.
પણ દાદા,અમ વીતી તુજ વીતશે એમ કેમ ?
સમજાયું નહિં ?
અને સાર્થ કે ઉંઝા હું તો જોડણી લખતાં જ શીખું છું આપ સૌ પાસે
હજુ તો …………
સાચવીને દીકરા જ માના મુખે બરાબર લાગે છે.
અમ વિતી તુજ વિતશે એ શબ્દો જ્યાંરે માના મુખે આવશે ત્યારે મા ની વ્યાખ્યા બદલાઈ જશે
છોરુ કછોરુ થાય પણ માવતર કમાવતર ન થાય એ વાત જ વધારે યોગ્ય લાગે છે.
ટુંકી વાતમાં સચોટ રીતે માનૂં પાત્રાલેખન કરવા બદલ પિન્કી બહેનને ધન્વ્યવાદ.

કમલેશ પટેલ