સ્પર્શ!!

Pinki on Sep 28th 2007 03:14 am

જિંદગી

થઇ ગઇ પસાર,

સ્પર્શી હૃદયને-

થોડુંક છોલાયું,

થોડુંક ઘવાયું,

વળી જૂનાં બે-ત્રણ જખમ

પણ ધબકે છે ! !

 

૨૨.૯.૨૦૦૭,  શનિવાર,  અમદાવાદ.

Filed in અછાંદસ | Comments (4)

4 Responses to “સ્પર્શ!!”

  1. સુરેશ જાનીon 28 Sep 2007 at 7:25 am

    જખમ થાય ત્યારે હૃદય વધારે ધબકતું હોય છે. પણ જખમોથી જ ક્ષમતા વધતી હોય છે. જેમ સુખ જરુરી છે, તેમ દુખ પણ…

  2. નીરજon 28 Sep 2007 at 9:36 am

    ખૂબ સરસ…

  3. neetakotechaon 28 Sep 2007 at 8:00 pm

    ખુબ જ સરસ. ચાર લઇન મા તો બધુ જ કહિ દિધુ. અને એમ થયુ કે જાણે એક હજિ જખમ મારા મન પર પણ અંકિત થૈઇ ગયો.

  4. પ્રતીકon 04 Oct 2007 at 12:45 am

    વાહ માર બ્લોગ ની ટેગ લાઈન ને અનુકુળ જ છે ને કઈઁ…

Trackback URI | Comments RSS

Leave a Reply