Comments on: દરિયો અને હું

By: Shiv@nsh
ખુબ સરસ……

By: devika dhruva
ગાગરમાં સાગરની જેમ થોડા શબ્દોમાં ઘણું બધું વ્યક્ત કર્યું…સુંદર..

By: preeti mehta
દરીયો અને હું..

સરસ રચના છે. મન ને વારં વારં વાંચયા કરવું ગમે એવુ છે…..

By: વિવેક
સરસ રચના…

By: neetakotecha
neetakotecha.1968@gmail .com

plsss mokli aapsho.

By: neetakotecha
ખુબ જ સુંદર .

pinky મને plsssss આપનાં બ્લોગ ની લિન્ક મોકલી  આપશો. હમણા હુ readgujarati માં આપની comm. માં થી આ link માં આવી છુ તો બરોબર  save નથી થાતી .

By: Jay
સાગર કિનારે એક સાંજ

દૂર દૂર અનંત મહાસાગરમાં

સોનેરી રવિ અવકાશ માં સરતો દેખાય

ત્યારે મનની ગહેરાઈઓ માં

એક તેજ નો લીસોટો ફંટાતો દેખાય

અત્યંત સમીપ ની અસંખ્ય રેતીનાં કણોમાં

નાના બાળકો કિલ્લોલ કરતા દેખાય

ત્યારે મનનાં લાગણીમય સ્પંદનોમાં

એક સુંદર સાથની ઉણપ વર્તાય

દૂર દૂર ક્ષિતિજ માં ઉડતાં પંખીઓ

સનાતન સાથની મોજ માણતાં પારેવડાં

ત્યારે મનની એકલતાં પામવા મથતાં

હ્રદયનાં ભાવો ને ઈશ્વરનો સાથ મળતો દેખાય

ભીના કિનારે લિસોટા પાડતી ઘોડાગાડી ને

અંદર ભાવની ભીનાશથી ભીંજવતું પ્રેમી યુગલ

ત્યારે અચાનક મન ના સ્મૃતિપટ પર ઉદ્ભવતી

એક અતિસુંદર રાધામય કનૈયાની પ્રતિકૃતિ

પ્રેમના સનાતન સત્યને સમજાવતી દેખાય

By: Pinki
ચેતનભાઈ,

મારા શબ્દોનું શબ્દશઃ પ્રતિબિંબ …….. ! !

while i was writing-

exactly it’s in my thought rather

i m doing that only…… ! !

ઘણો જ આનંદ થયો

આ પ્રતિબિંબને ઝીલતાં

જાણે મળી ગયું…..

મારા શમણાંનું મોતી……..

By: Chetan Chandulal Framewala
મોજાંની ભરતી-ઓટમાં અફળાતી યાદોમાં

ડૂબકી મારી શોધું હું,

મારા શમણાંનું કોઈ મોતી.

સુંદર…

હ્રદયને દરિયો માની… ભીતર…..ભીતર

યાદોના ખજાનામાં ઊંડે દટાયલા મનગમતા શમણાની છીપમાં મોતી શોધવાનો સુંદર પ્રયાસ.

જય ગુર્જરી,

ચેતન ચંદુલાલ ફ્રેમવાલા

By: bimal
સુંદર રચના………..માણવા મળી