Comments on: માણસ નામે વસ્તુ

By: ભાવના શુક્લ
સરસ રચના……એક નવી જ રચનાત્મક દિશા સુજાડી ગઈ.

By: સુનીલ શાહ
લખતાં રહો..!

By: Pinki
આખી રચના અન્ય વ્યક્તિ કે વાચકને સંબોધીને

કટાક્ષમાં લખાઈ છે.

માણસ નામે વસ્તુ,  -મનમાં  વસતું

માણસને વસ્તુ જ માની છે તો મેં ક્રિયાપદને પણ

વસ્તુના સંદર્ભમાં વાપરી ‘વસતું’ લખ્યું છે.

માણસ નામની વસ્તુ ગમી જાય છે,

તો દિલમાં પણ વસાવવાનું મન થઈ જાય

એક વસ્તુને ઘરમાં વસાવીએ એમ……..!!

By: SearchGujarati.com
http://www.searchgujarati.com

શોધો ગુજરાતી સાહિત્ય વિવિધ ગુજરાતી blogs અને websites પર

તમારો ગુજરાતી બ્લોગ કે વેબસાઈટ SearchGujarati ને મોકલવા ઈમેલ કરો: submit @ searchgujarati.com

By: જય
સાચું કહું તો રચના મને બહુ જ ગમી…અને આ પ્રતિભાવ ‘સમાજના દંભીપણા સ્વાર્થીપણાથી જ્યારે પણ થાકતી ત્યારે બોલતી કે શું વસ્તુ છે માણસ …..?!જરુર હોય ત્યારે વાપરી અને પછી ફેંકી દીધી’ ના અસંખ્ય દાખલાઓ આપણા જીવનમાં જોવા મળશે.. પુરૂષપ્રધાન દેશમાં સ્ત્રી સ્વરૂપવાન ન હોય તો મોટે ભાગે એ ફેંકાઈ જ ગઈ હોય, દીકરાઓને મોટા કરીને વૃદ્ધાવસ્થાને આરે પહોંચેલા મા-બાપ ક્દાચ કોઈ ઘરડાંઘરમાં  ફેંકાઈ ગયાં હોય, કે પછી યુવાનિયાઓ ની ‘ટેકનીકલ હોશિયારી’ નો ઊપયોગ કરવા માટે વૃદ્ધોનો ભોગ લેવાતો હોય કે પછી પ્રેમની માયાજાળમાં ફસાવી ફેંકી દેવામાં આવતી સુંદરી — માણસના દંભી સ્વાર્થીપણાનો નિર્દેશ કરે છે.

“માણસ નામે વસ્તુ મનમાં  વસતું કેમેય કરીને લાવી એ વસાવ તું’ નો અર્થ બરાબર સમજાતો નથી. મનમાં વસી જાય પછી શું?

By: Niraj
સરસ રચના…

By: Pinki
સમાજના દંભીપણા સ્વાર્થીપણાથી જ્યારે પણ થાકતી ત્યારે

બોલતી કે શું વસ્તુ છે માણસ …..?!

જરુર હોય ત્યારે વાપરી અને પછી ફેંકી દીધી ……….

કદાચ મારી નાની શી જીંદગીનું તેના વિશે આ ચિંતન હોઈ શકે … ?!!

By: વિવેક
પ્રિય પિંકી…

રમેશભાઈની વાતમાં થોડું વજૂદ છે… આ રચના આત્મચિંતન માંગી લે એવી છે…

By: chetu
સરસ રચના…કાવ્ય માઁ કોઇ ગહન અર્થ છુપાયેલ  હોય એવુ લાગે છે

By: Pinki
હા, આમ પણ માણસ નામે વસ્તુ ઊખાણા જેવી જ છે ને !!