શુભ દિપાવલી

Pinki on Nov 8th 2007 11:50 am

diya.jpg
 

 ~:  શુ દિપાલી :~ 

જીવનમાં વર્ષો ઉમેરાતાં જાય છે,
નૂતન’ વર્ષે ,
જીવન ઉમેરીએ તો
કેવું ?!!
-ગુણવંતભાઈ શાહ

 નવલા વર્ષનું પરોઢ, આપ
સૌના સોનેરી સોણલાં સાકાર કરે……!!

 હેતલ પાઠક : પીન્કી પાઠક : ઑમ પાઠક

 

 

Filed in વિશેષ | Comments (4)

4 Responses to “શુભ દિપાવલી”

  1. સુનીલ શાહon 08 Nov 2007 at 8:34 pm

    આપને પણ નવું વર્ષ મુબારક હો..!

  2. વિવેકon 09 Nov 2007 at 11:39 pm

    સૌ મિત્રોને દિપોત્સવી પર્વની મંગળ કામનાઓ અને નૂતન વર્ષાભિનંદન…

  3. હરીશ દવેon 12 Nov 2007 at 5:13 pm

    આપ સર્વને નૂતન વર્ષ સુખ-સમૃદ્ધિદાયી નીવડો તે પ્રાર્થના. “શબ્દશઃ” ને સફળતા માટે શુભેચ્છાઓ!

    ….. હરીશ દવે અમદાવાદ

  4. narajon 13 Nov 2007 at 12:38 am

    નૂતન વરસ મુબારક ………..

Trackback URI | Comments RSS

Leave a Reply