વિસામો
Pinki on Nov 15th 2007 02:12 pm
મિત્રો ,
અવિરત ચાલતી રોજબરોજની ભાગદોડમાં થાકેલા
તન મનને પણ પોરો ખાવા તો જોઈએને !!
આંખોને પણ ક્યારેક અવનવું જોવાનું મન તો થતું હશે
અને કાન પણ આ વાહનોના શોરબકોરમાં ક્યાંક ખૂણેખાંચરે
પંખીઓના ટહુકા સાંભળવા તરસતાં હશે …….
તો થોડા દિવસ આ આંખ,કાન,મનને પણ વિસામો આપું…….?!!
૧૬.૧૧.૨૦૦૭ - ૭.૧૨.૨૦૦૭
Filed in વિશેષ | Comments (12)
પોરો ખાવાય પોસ્ટ મુકવી પડે? !!
પોરો ખાતા હોઇયે તો બીજુ કાંઇ કામ ન કરાય ખાલી પોસ્ટ જ મુકે રખાય,દિવસ ની બે, ત્રણ ચાર……….
આટલા મોટા વેકેશન ની રજા નહી મલે.
સમયસર આવી રહજો.
Wishing you a very Happy & Enjoyable Vacation.
Ketan
આંખ અને કાનને તો કદાચ વિસામો આપી શકાશે, પણ જો મનને વિસામો આપી શકો તો કેવી રીતે મનને વિસામો આપ્યો તે મહેરબાની કરીને જણાવશો.
અતુલભાઈ ,
આ આંખ કાનને આરામ તો મન પણ શાંત જ ને…..!!
રોજબરોજની વ્યસ્ત જિંદગીથી અલગ વાતાવરણ મળે તો મન પણ
થોડું ખુશ થઈ જ જાયને ……. !!
પિંકિબહેન્,
આશા છે વિરામ અને વિશ્રામ બાદ નવા મિત્રનો બોજ વધુ ભારે નહિ લાગે!
ચાલો…. હવે વિસામાનો સમય પણ પૂરો થયો…
બા-અદબ… બા-મુલાહિજા…. હોંશિયાર…
હેલ્લો
પિન્કિ
કેમ છે
તારે લખેલિ ખુબ ગમિ છે.
આશા છે જવાબ આપજો
ઉમેશ સેનજલિયા
સેલવાસ
ભાવનાબેન, નીતાબેન
આપ સૌના પ્રેમનો આભાર પણ કેમ માનવો ??
અને આ બ્લૉગની રજા લીધા વિના જવું કેમ ?
આમ પણ મન ના માનતું હોય તો સુરેશદાદા ,
પોરો ખાવા પણ પૉસ્ટ મૂકવાનું મન થઈ જાય છે.
અને આપ વડીલની રજા તો લેવી જ પડેને…. !!
hi.pinki, missing u..and yr sweet voice …
khub lakhati rahe…all the best..
remembering u a lot here…