Comments on: મૃગજળ

By: nilamdoshi
સંબંધોના મૃગજળમાં ડૂબતો રહ્યો,

કિનારે એમ કળણમાં ખૂંપતો રહ્યો.

ખૂબ સરસ…

By: jayesh upadhyaya
સરસ ગઝલ

આપણેજ તરસ આપણી ને આપણેજ મૃગજળ

દોડે છે સતત ઇચ્છાનાં હરણ અહીં થી ત્યાં સુધી

By: nilam
pinki, dont know abt chand…but feelings behind it..i like.

keep it up.

By: bhavesh
પિન્કી,

આપ નો positive attitude આપ ને પ્રગતિ ના પંથે ખુબ આગડ લઈ જાય એવી પ્રાર્થના.

ગણી વખત આખી કવિતા ઍક વખત માં સ્ફુરે, મોટા ભાગે એક્- બે સારી લાઈનો પછી મહેનત માંગી લે.

By: Pinki
ભાવેશ,

દરેક વાચકની પસંદગી-

રચનાની ગુણવત્તા

પરિસ્થિતિ અને વિચારોની સામ્યતા

અથવા તો રચનામાં રહેલા ભાવો અને તેમના હૃદયમાં

રહેલ ભાવોના સુમેળ પર આધારિત હોય છે.

આથી દરેક વાચક પોતાને કે પરિસ્થિતિને,

કે સારો વાચક સાર્વત્રિકતાને અનુલક્ષીને પ્રતિભાવ આપે

આપ જેવા વાચક જ

અમને કસોટીની એરણે ચઢાવી વધુ દીપાવશે….!!

By: bhavesh
બહુ સરસ ના કહિ શકાય.

I dont know, લોકો શા માટે આટલા વખાણ કરતા હશે ?

Improve yourself, લોકો ની વાતો મા ન આવી જાતા.

By: naraj
સરસ ………….

By: dipti patel 'shama'
ખુબ સરસ પિંકી…..

By: જય
‘સંબંધોના મૃગજળ’  — સુંદર શબ્દ પ્રયોગ..

હિમાંશુ પ્રેમની કવિતા ‘લાગણીની લહાણ કરી લઈએ’ યાદ આવી ગઈ.

મારી ગમતી કાવ્ય પંક્તિઓ:

મારગ પર ન કરીએ આંખો બંધ સજનવા

લેતા જઈએ અદ્ભુતનો આનંદ સજનવા

મૃગજળ સરખા ફલક ઉપર કાગળનાં નિજ વહાણ

કઠપૂતળી શા ઝૂલીએ પર્દે કરી ખુશીની લહાણ…

સંબંધો મુગજળ જેવાં ભલે લાગતાં હોય, આપણે આપણી સાચી લાગણીની લ્હાણ કરતાં જ રહીએ.આનંદની અનુભૂતિ કરતાં જ રહીએ..

દિવ્ય-ભાસ્કરમાં સુરેશ દલાલ  લખે છે, ‘ભલેને મૃગજળ હોય, પણ આપણે આપણું કાગળનું વહાણ લઈને નીકળી પડવું. કાગળ પર છપાયેલી છબીઓ કે કાગળ પર લખાયેલી કવિતા એ ખુશીની લહાણી જ છે. કયાંક કશું તૂટતું હોય, ખૂટતું હોય તો છંદ અને લયતાલ આપણી પાસે કયાં નથી? જે કંઈ થાય કે ન થાય એ ઋણાનુબંધ છે. આપણી અંગત ઈરછાઓ અને ઈશ્વરની ઈરછાનો મેળ એ બન્ને મળે તો એના જેવી અદ્ભુત ઘટના કઈ હોઈ શકે?’

By: pragnaju
સરસ ગઝલ

આ શેર વધુ ગમ્યો

ચાંદનીના તાપમાં તપતો રહ્યો,

પડછાયાને છાંયાનું પૂછતો રહ્યો.