‘શયદા’ એવોર્ડ
Pinki on Aug 4th 2008 06:38 pm
અંકિત કહે છે કે,
“જે રીતે આપે મને મોટો કર્યો ,
એ રીતે ક્યારેક તો નાનો કરો.” -
પણ આઈ.એન.ટી. સંસ્થાને તો કદાચ અંકિતનો આ જ શેર
સાદ દેતો હશે…….
“જોતજોતામાં જ મોટા થાય છે,
પડછાયાને મારાં કપડાં આવશે?”
અને પડછાયાની જેમ જ વધતી એની ગરિમાને સમાવે એવા
કપડા પહેરાવાનો પ્રયાસ આઈ.એન.ટી. કરે છે અને
અંકિત ત્રિવેદીને પ્રતિષ્ઠિત “શયદા” એવોર્ડથી નવાજે છે.
મિત્રો , જોજો આ અવસર ચૂકતાં…….
તારીખઃ ૯ ઑગષ્ટ, ૨૦૦૮, શનિવાર.
ભાઈદાસ હૉલ, વીલે પાર્લે, મુંબઈ .
હા……… આપણે તો એને શબ્દશઃ પોંખીશું જ
પણ પહેલાં એના દ્વિતીય પુસ્તક વિમોચનને માણી લઈએ…..?
Filed in Uncategorized | Comments (5)


Powered By
આનાથી વધારે આનંદના બીજા કયા સમાચાર હોઈ શકે?
અંકિતભાઈને અભિનંદન !
“ચોક્કસ …..
એની જવાબદારી મારી !!”
વાદા કીયા તો નીબાના પડેગા
ચોક્ક્સ…..
વાદા નીભાએંગે વો ભી બહુત જલ્દ….
technical problemsને કારણે થોડું મોડું થાય
છે કારણકે હું એ કાર્યક્રમમાં હાજરી આપી શકી ન’તી
તેથી ફોટા અને સીડી માટે રાહ જોવી પડી ….
અહેવાલ અને ફોટા ૨-૩ દિવસમાં જ આપની સમક્ષ….. !!
દૂર બેઠા અમે ચોક્કસ રાહ જોઇશું.
અભિનંદન, મિત્ર !