Archive for August 15th, 2008

શબ્દશઃનો પ્રથમ જન્મદિન

Pinki on Aug 15th 2008 11:27 am

મિત્રો,

આજે ૧૫મી ઑગષ્ટ , ભારતનો સ્વાતંત્ર્યદિન

અને ગયા વર્ષે આ જ તારીખે મારા શબ્દોને પણ

સ્વતંત્રતા મળી.     આજે એક વર્ષ પૂરું થયું અને

આપ સૌના સાથ, સહકાર અને માર્ગદર્શનથી

ઘણું નવું જાણવાનું, માણવાનું અને શીખવાનું મળ્યું.

આજે આપ સૌને રોજ મળવા માટે શરૂ કરૂં છું

આપણા “વેબ” વિશ્વમાં એક ગુજરાતી ગીત-ગઝલની “મહેફિલ”

તો સ્વાગત છે આપ સૌનું આ “વેબ મહેફિલ” માં……..

Filed in વિશેષ | Comments (18)

 Type in