Comments on: પરિચય

By: Pradipkumar
પીન્કીબેન,

જય શ્રી કૃષ્ણ,જય જલારામ.

બેન આપણી તો રાશી એક અને જલારામબાપાની કૃપાથી

કલમ પણ ચાલે છે. આપની આ લેખક જગતની મહેંક ખુબ જ સુગંધ

આપે છે ધન્યવાદ.

પ્રદીપ બ્રહ્મભટ્ટ

હ્યુસ્ટન.

By: DR. CHANDRAVADAN MISTRY
My first visit & enjoyed…..CONGRATULATIONS……BEST WISHES.

By: પીન્કી, ખજિત
મેં આપના બ્લોગ ની મુલાકાત લીધી, ખરેખર સુંદર રચનાઓ છે,

કોઇએ કહ્યું છે કે કોઇ પણ લેખક કે કવિ જે કઇં પણ લખે, એમના લખ્યા પછી એ રચના વાંચકોની થઇ જાય છે, તો પછી ભલે રચનામાં છંદ બેસે કે ના બેસે કઇ ફેર નથી પડતો. આવુ જ સુંદર લખતા રહો એવી શુભેચ્છા.

By: કાર્તિક મિસ્ત્રી
હમમ. સરસ બ્લોગ. અને સરસ શબ્દોમાં પરિચય…

By: Akhil Sutaria
“બંસીનાદ” પર તમે લખેલી કોમેન્ટ્સ મને પ્રોત્સાહિત કરી ગઈ. અમેરીકા અને ઇંગ્લેન્ડ્માં વસતા ગુજરાતીઓએ હજારો કીલોમીટરના અંતરને ઓગાળી દીધું. એન્ટર અને એસ્કેપની વચ્ચે વસેલા બ્લોગના વિશ્વમાં અખિલ ટીવીને વહાલુ કર્યુ. અત્મિયતાનો ધોધ મેલ બોક્ષને છલકાવતો થયો છે. મિત્રોનો સેનસેક્ષ આસમાન તરફ જાય છે. મારી જવાબદારી વધ્યાનો અહેસાસ છે. શબ્દોનો માણસ નથી, છતાં લાગણી વ્યક્ત કરવાનો આ પ્રયાસ છે. અપનાવ્યો છે તો અળગો ના કરતા, ભુલ પડી જાય તો સુધારી લેવામાં મદદ કરતા રહેજો, જેથી આપણે જીવન બનાવી શકીએ બહેતર. - અખિલ, વલસાડ, ગુજરાત, ભારત.

By: Vatsal Shah
Very sensitive and touchy words in your shabdashh

nice feel while reading

By: praful
કેમ ચો,

તમરુ બ્લોગ વચ્યુ,

મન મ પ્રસન્નતા થૈ કે કોઇ તો ચે જે

પોતન સુન્દેર વિચરો ને આ રિતે જન્મ આપિ ને વેહ્તા મુકે ચે.

By: jayesh upadhyaya
પીંકી

બે વાત માટે આભાર માનવાનો છે

સુંદર બ્લોગ માટે સરસ રચનાઓ અને પા પા પગલી માંડતા અમારા જેવા માટે પ્રેરણા પથ કંડારવા માટે

http://jayeshupadhyaya.wordpress.com

By: Pinki
ભૌમિક,

સર્જનની પ્રક્રિયા ઈશ્વરદત્ત છે. જો પ્રભુ મને નિમિત્ત

બનાવી કોઈ એક દિકરો પણ મા-બાપને સાચા દિલથી

પૂજે તો મારો જન્મ સફળ થશે.

અને તું તારી career માટે વિદેશ તારા માતા-પિતાથી

દૂર ગયો છે તો તેમના સપના સાકાર થાય એ જ

તારું સત્કર્મ અને ફરજ છે.

all the best for ur bright future ……. !!

ગુજરાતીમાં લખવા માટે comment-boxની નીચે

show keyboardનું option છે, તેની પર click

કરવાથી માર્ગદર્શન મળી શકશે.

By: Bhaumik
પિન્કિ બેન્

ગુજરતિ  મા લ ખ્તા નથિ અવ્દ્તુ

pleseeeee dont mind pinki

i try my best  but ……. nathi favtu.

this is my first visit to your site.

i am crying. cause . last three years i am not going to baroda for meeting my parents.  realllyyyyy  heart touching matter.

best complements to pinki and all your subordinates.

i dont know how to write but , your writing touch my heart.

extraordinary, fabulous, fantabulous /……….

thanks

bhaumik