Comments for શબ્દશઃ

Comment on હાઇકુ by kaushik
કોઇવાર કોઇની પ્રીત પણ તકલીફ આપે છે.

આંખોને ગમે તે રીત પણ તકલીફ આપે છે.

હમેંશા હારથી નથી હારી જતો માણસ,

કોઇવાર જગતમાં જીત પણ તકલીફ આપે છે…

1 	અરમાનો ને રોકે તેવી કોઇ મિનાર હોય તો સારુ,

દિલની ઇચ્છાઓ ને રોકે તેવી દિવાલ હોય તો સારુ,

મારે મૃત્યુ પછી પણ એમને જોવા છે,

મારી કબરમાં નાની તિરાડ હોય તો સારુ….

Comment on હાઇકુ by ketan
થોડીક શીકાયત કરવી’તી,

થોડાક ખુલાસા કરવા’તા,

એ મોત જરા રોકાઈ જતે,

મારે પણ બે ચાર કામ હતા,

જીવનની સમી સાંજે ઝખ્મોની યાદી જોવી’તી,

બહુ ઓછા પાના જોઈ શક્યો,

બહુ અંગત અંગત નામ હતા

Comment on શબ્દશઃનો પ્રથમ જન્મદિન by divyesh
પ્રિય બ્લોગબંધુ,

દિવ્યેશ વ્યાસના નમસ્કાર,

વંદે માતરમ સાથે જણાવવાનું કે હું ગૂજરાત વિદ્યાપીઠમાં એમ.ફિલ. કરી રહ્યો છું. એમ.ફિલ.માં `અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને ગુજરાતી બ્લોગ વિશ્વ ‘ પર સંશોધન કરી રહ્યો છું, જેમાં આપના સહકારની અપેક્ષા છે. આપનું ઈ-મેલ આઈડી મોકલશો તો હું આપના સુધી મારી પ્રશ્નાવલી પહોચાડી શકીશ. આશા છે કે મોકલાવેલી પ્રશ્નાવલી આપ શક્ય એટલી ઝડપથી (એકાદ અઠવાડિયામાં) ભરીને મોકલી આપશો.

શું હું એવી પણ આશા રાખી શકું કે તમે મારી પ્રશ્નાવલી તમારા બીજા બ્લોગર મિત્રોને પણ મોકલાવીને મદદરૂપ બની શકશો?

મારું ઈ-મેલ આઈડી છે divyeshvyas.amd@gmail.કોમ

સહકારની અપેક્ષાસહ,

આપનો દિવ્યેશ વ્યાસ.

Comment on શબ્દશઃનો પ્રથમ જન્મદિન by divyesh vyas
પ્રિય બ્લોગબંધુ,

દિવ્યેશ વ્યાસના નમસ્કાર,

વંદે માતરમ સાથે જણાવવાનું કે હું ગૂજરાત વિદ્યાપીઠમાં એમ.ફિલ. કરી રહ્યો છું.  એમ.ફિલ.માં `અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને ગુજરાતી બ્લોગ વિશ્વ ‘ પર સંશોધન કરી રહ્યો છું, જેમાં આપના સહકારની અપેક્ષા  છે. આપનું ઈ-મેલ આઈડી મોકલશો તો હું આપના સુધી મારી પ્રશ્નાવલી  પહોચાડી શકીશ. આશા છે કે મોકલાવેલી પ્રશ્નાવલી આપ શક્ય એટલી ઝડપથી (એકાદ અઠવાડિયામાં) ભરીને મોકલી આપશો.

શું હું એવી પણ આશા રાખી શકું કે તમે મારી પ્રશ્નાવલી તમારા બીજા બ્લોગર મિત્રોને પણ મોકલાવીને મદદરૂપ બની શકશો?

મારું ઈ-મેલ આઈડી છે divyeshvyas.amd@gmail.com

સહકારની અપેક્ષાસહ,

આપનો દિવ્યેશ વ્યાસ.

Comment on સૂર્યોદય by ધવલ સોનિ
પ્રીય મિત્ર,

શુ આપ મને જણાવી શકો કે તમે બ્લોગ કઈ રીતે બનાવ્યો અને બનાવ્યા પછી કઈ રીતે તેમા લખો છો….

મારે પણ આગળ વધવુ છે પણ કોઈ હાથ ઝાલ્વા વાળુ નથી………

ધવલ સોની

૯૦૧૬૯૮૩૦૩૬

9016983036

ahmedabad

Comment on પરિચય by MANIYA HITESH '' HEET''
વૈજ્ઞાનિક પરિભાષામાં,

હ્રદય એટલે માનવશરીરનું એક અગત્યનું અંગ. JE ROJ NU 12000 LITERS LOHI PAMPING KARE CHHE.

પણ મારા માટે તો,

VISHWA NO PRESIDENT,

MARA HADAY NO RESIDENT BANYO CHHE TETO EK ACCIDENT JA KAHEVAY NE??????????

MY HART IS HOUSE OF GOD.

Comment on પરિચય by kashyap
મેં આપના બ્લોગ ની મુલાકાત લીધી, ખરેખર સુંદર રચનાઓ છે,

ખુબ ખુબ મજા આવી. હવે નિયમિત વિઝિટ કરીશ

આવુ જ સુંદર લખતા રહો એવી શુભેચ્છા.

Comment on blogging by યશવંત ઠક્કર
ત્રણ ત્રણ મહિનાના વાણાં વાયાં. Your comment is awaiting moderation.

કહેવું પડે! !

નથી રે પડીરે … નથીરે પડી ..

અમારી કોમેન્ટની તમને નથીરે પડી ..

Comment on blogging by યશવંત ઠક્કર
શું ક્ષણોને રમતી મૂકી દીધી છે! વાસ્તવિકતાની  એકદમ હળવાશભરી રજૂઆત. માન  ગયે.

Comment on મૃગજળ by sapana
સરસ પીંકી,

બધી પંક્તિઓ સરસ છે.

સપના