શબ્દશઃ

શબ્દશઃનો પ્રથમ જન્મદિન
મિત્રો,

આજે ૧૫મી ઑગષ્ટ , ભારતનો સ્વાતંત્ર્યદિન

અને ગયા વર્ષે આ જ તારીખે મારા શબ્દોને પણ

સ્વતંત્રતા મળી.     આજે એક વર્ષ પૂરું થયું અને

આપ સૌના સાથ, સહકાર અને માર્ગદર્શનથી

ઘણું નવું જાણવાનું, માણવાનું અને શીખવાનું મળ્યું.

આજે આપ સૌને રોજ મળવા માટે શરૂ કરૂં છું

આપણા “વેબ” વિશ્વમાં એક ગુજરાતી ગીત-ગઝલની “મહેફિલ”

તો સ્વાગત છે આપ સૌનું આ “વેબ મહેફિલ” માં……..

‘શયદા’ એવોર્ડ
અંકિત કહે છે કે,

“જે રીતે આપે મને મોટો કર્યો ,

એ રીતે ક્યારેક તો નાનો કરો.” -

પણ આઈ.એન.ટી. સંસ્થાને તો કદાચ અંકિતનો આ જ શેર

સાદ દેતો હશે…….

“જોતજોતામાં જ મોટા થાય છે,

પડછાયાને મારાં કપડાં આવશે?”

અને પડછાયાની જેમ જ વધતી એની ગરિમાને સમાવે એવા

કપડા પહેરાવાનો પ્રયાસ આઈ.એન.ટી. કરે છે અને

અંકિત ત્રિવેદીને પ્રતિષ્ઠિત “શયદા” એવોર્ડથી નવાજે છે.

મિત્રો , જોજો આ અવસર ચૂકતાં…….

તારીખઃ ૯ ઑગષ્ટ, ૨૦૦૮, શનિવાર.

ભાઈદાસ હૉલ, વીલે પાર્લે, મુંબઈ .

હા……… આપણે તો એને શબ્દશઃ પોંખીશું જ

પણ પહેલાં એના દ્વિતીય પુસ્તક વિમોચનને માણી લઈએ…..?

“ગઝલપૂર્વક” દ્વિતીય આવૃત્તિ
સાહિત્ય પ્રેમીઓ,

આપણા સૌના હૃદયમાં જેની ગઝલપૂર્વકની અસ્ખલિત વાક્.ધારા શબ્દશઃ અંકિત થઈ જાય છે તેવા આપણા

લાડકા અંકિત ત્રિવેદીના પુસ્તક ‘ગઝલપૂર્વક’ની

દ્વિતીય આવૃત્તિનું વિમોચન શ્રી આદિલ મન્સૂરીના હસ્તે

૧૭ મે,શનિવાર, રાત્રે ૮ વાગે-

ભાઇદાસ સભાગૃહ, વિલે પાર્લે, મુંબઈ રાખેલ છે.

પ્રકાશન નિમિત્તે એક મુશાયરાનું પણ આયોજન

કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતી ગઝલની પાંચ પેઢી

જલન માતરી, આદિલ મન્સૂરી, ખલીલ ધનતેજવી,

સુરેન ઠાકર ‘મેહુલ’, હર્ષ બ્રહ્મભટ્ટ, રાજેશ વ્યાસ’મિસ્કીન’,

ઉદયન ઠક્કર, હેમેન શાહ, મુકુલ ચોકસી, રઇશ મનીઆર,

મુકેશ જોષી, હિતેન આનંદપરા, સૌમ્ય જોશી એક સાથે

એક જ મંચ પર પોતાની રચનાઓ રજૂ કરશે.

પ્રાસંગિક પ્રવચન શ્રી સુરેશ દલાલ તથા

મુશાયરાનું સંચાલન શ્રી સુરેન ઠાકર’મેહુલ’ કરશે.

મીનળ પટેલ અને ઉત્કર્ષ મજમુદારના તરન્નુમ

કાર્યક્રમનું સંચાલન અંકિત ત્રિવેદી કરશે.

અંકિતભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ…..

મૃગજળ
સૂર્યોદયની આશમાં ઊગતો રહ્યો,

સૂર્યમુખી જયમ પછી ઝૂકતો રહ્યો.

સંબંધોના મૃગજળમાં ડૂબતો રહ્યો,

કિનારે એમ કળણમાં ખૂંપતો રહ્યો.

ચાંદનીના તાપમાં તપતો રહ્યો,

પડછાયાને છાંયાનું પૂછતો રહ્યો.

રણમાં કો’ ઝાડવાંને શોધતો રહ્યો,

મંઝિલને વિસામાનું કહેતો રહ્યો.

શબ્દોના ઝાકળમાં વહેતો રહ્યો

કાળના એ પ્રવાહને સહેતો રહ્યો.

૨૪.૯.૨૦૦૭, સોમવાર, અમદાવાદ.

તુજ યાદ વહી જશે…..
ના ખોલું નૈન મારા,

તુજ યાદ વહી જશે…..

મૌનમાં કેદ તું પ્રિયે,

ના ખોલું હોઠ મારા,

તુજ યાદ વહી જશે…..

મુટ્ઠીમાં બંધ તુજ સ્પર્શ,

ના સોંપું હાથ મારા,

તુજ યાદ વહી જશે…..

દસ્તક ના દે તું દિલને,

ના આપું દિલ તારું,

તુજ યાદ વહી જશે…..

૧૯.૯.૨૦૦૭, બુધવાર, અમદાવાદ.

પ્રિયતમના વિરહમાં પ્રિયતમા તેની

યાદોમાં એટલી આસક્ત છે કે પ્રિયતમ

સામે આવીને ઊભો છે પણ વિચારે છે કે

એ તો આવીને જતો રહેશે પણ આ યાદોના

સહારે તો હું જીવું છું જો એ પણ વહી ગઈ તો……

અને આથી જ પોતાનો હાથ પણ સોંપવા

તૈયાર નથી એના સ્પર્શની અનુભૂતિ વહી ગઈ તો……?!!

પૂર્ણવિરામ !!!
મિત્રો ,

વિરામ થોડોક લાં…બો થઈ ગયો પણ માંદગીની નિયમિતતાને કારણે બ્લૉગ પર પૉસ્ટ મૂકવામાં હું અનિયમિત થઈ ગઈ. આ માંદગીનો જોકે મેં થોડોક લાભ લઈ લીધો અને કશુંક નવું કરવા પ્રેરાઈ.

મારી લેખનયાત્રા ઘણી જ ટૂંકી છે, અને શરૂઆતમાં લાગતું કે, બ્લૉગીંગ માટે કદાચ ઉતાવળ કરી . જાહેરક્ષેત્રમાં આવવાને હજુ ઘણી જ વાર છે.

અકસ્માતે જ, ૧૫.૬.૨૦૦૭ના રોજ એક કવિતા જેવું કશુંક લખાયું, અને પછી થોડુંક અનાયાસે લખતાં રહી.  સુરેશદાદા અને ઊર્મિના સહયોગથી પોતાનો બ્લૉગ પણ બનાવી દીધો. લેખનપ્રવૃત્તિ અને કોમ્પ્યુટરના ટેકનિકલ જ્ઞાન બન્નેમાં નવી તેથી તકલીફ પડતી પણ આપ સૌની સહાયથી નિવારી શકાતી અને ખાસ તો આપ સૌના સલાહસૂચનોને કારણે આજે આપ સૌ પાસે એક છાંદસ રચના પણ રજૂ કરું છું.

આ માટે વિવેકભાઈ, પંચમભાઈ, જુ.કાકા અને સુનીલભાઈનો ખૂબ ખૂબ આભાર.કારણ તેઓ એ જ મને આ બાબત માટે જાગૃત કરી, અને આજે મને લાગે છે કે જો બ્લૉગ ના હોત તો હું કદાચ છંદમાં લખતાં શીખી જ ના હોત.  આજે પણ મારી પાસે છંદનું કોઈ પુસ્તક નથી . માત્ર અને માત્ર આપ સૌનાં પ્રતિભાવો અને ચર્ચા પરથી એક પ્રયત્ન માત્ર કરી જોયો છે અને યોગાનુયોગ જ્યારે પણ શંકા ઉદ્.ભવતી ત્યારે શ્રી રઈશભાઈ મનિઆરનું પ્રતિભાવમાં માર્ગદર્શન મળી જતું.

તો આપનો ખૂબ ખૂબ આભાર, આમ જ આપ સૌ માર્ગદર્શન અને સહકાર આપતા રહેશો.

વંદન સહ,

આપની જ પીન્કી .

કોરાધાકોર સપના
એકલતાની  ભીડે  ટોળું  શોધે,

તારી યાદોના બસ પડઘા જ મળે.

ઝીલી આખો દરિયો આંખો વરસે,

કોરાધાકોર  વળી  સપના તરસે.

છું કેક્ટસ ન વસંત ન પાનખર નડે,

વરસે જો ઝાકળના  બિંદુ જ  અડે.

ચાહું બસ કે મંઝિલ હમસફર બને,

સફર કદી તો થોડી આસાન  બને.

ન કલમ કે શાહી ન શબ્દો કે છંદો,

ગઝલ લખે દિલ આંસુ કાગળ સારે.

૫.૧૧.૨૦૦૭,   સોમવાર,   અમદાવાદ.

વિસામો
મિત્રો ,

અવિરત ચાલતી રોજબરોજની ભાગદોડમાં થાકેલા

તન મનને પણ પોરો ખાવા તો જોઈએને !!

આંખોને પણ ક્યારેક અવનવું જોવાનું મન તો થતું હશે

અને કાન પણ આ વાહનોના શોરબકોરમાં ક્યાંક ખૂણેખાંચરે

પંખીઓના ટહુકા સાંભળવા તરસતાં હશે …….

તો થોડા દિવસ આ આંખ,કાન,મનને પણ વિસામો આપું…….?!!

૧૬.૧૧.૨૦૦૭ – ૭.૧૨.૨૦૦૭

શુભ દિપાવલી
~:  શુભ દિપાવલી :~

જીવનમાં વર્ષો ઉમેરાતાં જાય છે,

આ ‘નૂતન’ વર્ષે ,

જીવન ઉમેરીએ તો કેવું ?!!

-ગુણવંતભાઈ શાહ

નવલા વર્ષનું પરોઢ, આપ

સૌના સોનેરી સોણલાં સાકાર કરે……!!

હેતલ પાઠક : પીન્કી પાઠક : ઑમ પાઠક

સૂર્યોદય
મધ્યાહ્ને સૂર્યનો વિરહાગ્નિ

થયો વધુ પ્રજ્જવલિત

અને પામવાને ધરા

ગયો ક્ષિતિજની ય પેલે પાર

પણ પામ્યો અસ્ત !!

વીતાવી હવે કેમ આ રાત ?

આવી પૂગ્યો વળી પડછાયો એનો ચંદ્ર બની

તારલા ગણી વીતાવી માંડ રાત

ઊગી ત્યાં એક નવી આશ-

થયો સૂર્યોદય !!

૨૨.૧૦.૨૦૦૭,  સોમવાર,  અમદાવાદ.