શબ્દશઃ
“ગઝલપૂર્વક” દ્વિતીય આવૃત્તિ
આપણા સૌના હૃદયમાં જેની ગઝલપૂર્વકની અસ્ખલિત વાક્.ધારા શબ્દશઃ અંકિત થઈ જાય છે તેવા આપણા
લાડકા અંકિત ત્રિવેદીના પુસ્તક 'ગઝલપૂર્વક'ની
દ્વિતીય આવૃત્તિનું વિમોચન શ્રી આદિલ મન્સૂરીના હસ્તે
૧૭ મે,શનિવાર, રાત્રે ૮ વાગે-
ભાઇદાસ સભાગૃહ, વિલે પાર્લે, મુંબઈ રાખેલ છે.
પ્રકાશન નિમિત્તે એક મુશાયરાનું પણ આયોજન
કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતી ગઝલની પાંચ પેઢી
મૃગજળ
સૂર્યમુખી જયમ પછી ઝૂકતો રહ્યો.
સંબંધોના મૃગજળમાં ડૂબતો રહ્યો,
કિનારે એમ કળણમાં ખૂંપતો રહ્યો.
ચાંદનીના તાપમાં તપતો રહ્યો,
પડછાયાને છાંયાનું પૂછતો રહ્યો.
રણમાં કો' ઝાડવાંને શોધતો રહ્યો,
મંઝિલને વિસામાનું કહેતો રહ્યો.
શબ્દોના ઝાકળમાં વહેતો રહ્યો
કાળના એ પ્રવાહને સહેતો રહ્યો.
તુજ યાદ વહી જશે…..
તુજ યાદ વહી જશે.....
મૌનમાં કેદ તું પ્રિયે,
ના ખોલું હોઠ મારા,
તુજ યાદ વહી જશે.....
મુટ્ઠીમાં બંધ તુજ સ્પર્શ,
ના સોંપું હાથ મારા,
તુજ યાદ વહી જશે.....
દસ્તક ના દે તું દિલને,
ના આપું દિલ તારું,
તુજ યાદ વહી જશે.....
૧૯.૯.૨૦૦૭, બુધવાર, અમદાવાદ.
પ્રિયતમના વિરહમાં પ્રિયતમા તેની
યાદોમાં એટલી આસક્ત છે કે પ્રિયતમ
પૂર્ણવિરામ !!!
વિરામ થોડોક લાં...બો થઈ ગયો પણ માંદગીની નિયમિતતાને કારણે બ્લૉગ પર પૉસ્ટ મૂકવામાં હું અનિયમિત થઈ ગઈ. આ માંદગીનો જોકે મેં થોડોક લાભ લઈ લીધો અને કશુંક નવું કરવા પ્રેરાઈ.
કોરાધાકોર સપના
એકલતાની  ભીડે  ટોળું  શોધે,
તારી યાદોના બસ પડઘા જ મળે.
ઝીલી આખો દરિયો આંખો વરસે,
કોરાધાકોર  વળી  સપના તરસે.
છું કેક્ટસ ન વસંત ન પાનખર નડે,
વરસે જો ઝાકળના  બિંદુ જ  અડે.
ચાહું બસ કે મંઝિલ હમસફર બને,
સફર કદી તો થોડી આસાન  બને.
ન કલમ કે શાહી ન શબ્દો કે છંદો,
ગઝલ લખે દિલ આંસુ કાગળ સારે.
વિસામો
અવિરત ચાલતી રોજબરોજની ભાગદોડમાં થાકેલા
તન મનને પણ પોરો ખાવા તો જોઈએને !!
આંખોને પણ ક્યારેક અવનવું જોવાનું મન તો થતું હશે
અને કાન પણ આ વાહનોના શોરબકોરમાં ક્યાંક ખૂણેખાંચરે
પંખીઓના ટહુકા સાંભળવા તરસતાં હશે .......
તો થોડા દિવસ આ આંખ,કાન,મનને પણ વિસામો આપું.......?!!
શુભ દિપાવલી
~:  શુભ દિપાવલી :~
જીવનમાં વર્ષો ઉમેરાતાં જાય છે,
આ 'નૂતન' વર્ષે ,
જીવન ઉમેરીએ તો કેવું ?!!
-ગુણવંતભાઈ શાહ
નવલા વર્ષનું પરોઢ, આપ
સૌના સોનેરી સોણલાં સાકાર કરે......!!
હેતલ પાઠક : પીન્કી પાઠક : ઑમ પાઠક
સૂર્યોદય
મધ્યાહ્ને સૂર્યનો વિરહાગ્નિ
થયો વધુ પ્રજ્જવલિત
અને પામવાને ધરા
ગયો ક્ષિતિજની ય પેલે પાર
પણ પામ્યો અસ્ત !!
વીતાવી હવે કેમ આ રાત ?
આવી પૂગ્યો વળી પડછાયો એનો ચંદ્ર બની
તારલા ગણી વીતાવી માંડ રાત
ઊગી ત્યાં એક નવી આશ-
થયો સૂર્યોદય !!
૨૨.૧૦.૨૦૦૭,  સોમવાર,  અમદાવાદ.
सोड़हम् !
ઢસડી મેં મારી જાતને,
મારી જ અદાલતના પિંજરામાં -
જરા વધુ કરડાકીથી પૂછ્યું,
"બોલ, શું ગુનો છે તારો, કબૂલ છે?"
પગના અંગૂઠાથી જમીન ખોતરતી  હું એમ જ ઊભી રહી.
થોડી વારે, નીચી નજરે, દબાયેલા સૂરે બોલી,
"મને કંઈ નથી ખબર,
હું તો બસ-
"कर्मण्येवाधिकारस्तु मा फलेषु कदाचन् "
અદાલતમાં સન્નાટો !!
અચાનક જ બ્રહ્મનાદ ગૂંજી ઉઠ્યો,
માણસ નામે વસ્તુ
કેમેય કરીને લાવી એ વસાવ તું
છે આમ મોંઘી સસ્તી ના આંક તું
કાચો ન પડ ભાવ તો હવે કર તું
મળે જો વ્યાજબી તો જ લાવ તું
હવે એ મરજીથી તારી વાપર તું
થાકે જો વાપરીને તો એને માંજ તું
જાયે જો ઘસાઈ તો પછી એ ફેંક તું